સોમનાથ મંદિરમાં ઓનલાઈન બુકિંગ ફ્રોડથી બચવા અભિયાન: કેન્દ્ર સરકારના સાયબર સુરક્ષા તજજ્ઞો દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
સોમનાથ મંદિરમાં ઓનલાઈન બુકિંગ ફ્રોડથી બચવા અભિયાન: કેન્દ્ર સરકારના સાયબર સુરક્ષા તજજ્ઞો દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
Published on: 03rd August, 2025

સોમનાથ મંદિરમાં ઓનલાઈન હોટલ બુકિંગ ફ્રોડથી બચવા માટે ટ્રસ્ટે સાયબર સુરક્ષા તજજ્ઞો સાથે મળીને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં હોટલ વ્યવસ્થાપકો, યાત્રાધામના સેવકોને ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો અને ફરિયાદ કેવી રીતે કરવી તે અંગે I4C(Indian Cybercrime Coordination Centre)ના સલાહકારે માર્ગદર્શન આપ્યું હતું.