વડોદરામાં SMCનો દરોડો: હાઇવે પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, 4 ફરાર.
Published on: 03rd September, 2025
Vadodara SMC Raid: SMCએ રૂ.44.93 લાખનો દારૂ ભરેલો ટેમ્પો કપૂરાઈ પોલીસ સ્ટેશન હદમાંથી ઝડપી પાડ્યો, 4 શખ્સો વોન્ટેડ. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ટીમને નેશનલ હાઇવે નં.48 ઉપર કપુરાઈ ચાર રસ્તા પાસે દારૂ ભરેલો બંધ બોડીનો પિકઅપ ટેમ્પો પાર્ક હોવાની માહિતી મળી હતી.
વડોદરામાં SMCનો દરોડો: હાઇવે પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, 4 ફરાર.

Vadodara SMC Raid: SMCએ રૂ.44.93 લાખનો દારૂ ભરેલો ટેમ્પો કપૂરાઈ પોલીસ સ્ટેશન હદમાંથી ઝડપી પાડ્યો, 4 શખ્સો વોન્ટેડ. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ટીમને નેશનલ હાઇવે નં.48 ઉપર કપુરાઈ ચાર રસ્તા પાસે દારૂ ભરેલો બંધ બોડીનો પિકઅપ ટેમ્પો પાર્ક હોવાની માહિતી મળી હતી.
Published on: September 03, 2025