અમદાવાદ: શકરી તળાવમાં 3 યુવાનોના મોત મુદ્દે વિપક્ષના પ્રહાર, AMCની બેદરકારીનો આક્ષેપ.
અમદાવાદ: શકરી તળાવમાં 3 યુવાનોના મોત મુદ્દે વિપક્ષના પ્રહાર, AMCની બેદરકારીનો આક્ષેપ.
Published on: 03rd September, 2025

અમદાવાદના શકરી તળાવમાં 3 યુવાનો ડૂબી જવાથી મોત; વિપક્ષે AMC પર ગંભીર આક્ષેપો કર્યા. કોર્પોરેશનની બોટ લઈ ગયેલા યુવકો ડૂબ્યા, તંત્ર પાસે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા નથી તેવો વિપક્ષનો આક્ષેપ. યુવકોના મોતથી વિસ્તારમાં શોકનું મોજું, તળાવોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા. જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ.