રાજકોટ: 8 પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી, શિક્ષણ માફિયાઓનો 'બિઝનેસ' બંધ થશે.
રાજકોટ: 8 પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી, શિક્ષણ માફિયાઓનો 'બિઝનેસ' બંધ થશે.
Published on: 03rd September, 2025

રાજકોટમાં કાગળ પર ચાલતી શાળાઓ અને સ્કૂલોના પાટિયાનો 'બિઝનેસ' સામે આવ્યો. DPEO દીક્ષીત પટેલે 8 શાળાઓની માન્યતા રદ કરવા દરખાસ્ત કરી. આ શાળાઓ પાંચ વર્ષથી બંધ હતી, વિદ્યાર્થીઓ શૂન્ય હતા અથવા RTE હેઠળ હતા. ગાંધીનગર શિક્ષણ વિભાગે ખુલાસા પૂછ્યા, ટૂંક સમયમાં મંજૂરી રદ થશે. શહેરમાં પણ તપાસ થશે.