પીધેલા કારચાલકે મહિલાની કારને ટક્કર મારી, CCTV: શ્યામલ ચાર રસ્તા પાસે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં.
Published on: 03rd September, 2025
અમદાવાદમાં દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓ વધી રહી છે. શ્યામલ ચાર રસ્તા પાસે દારૂ પીધેલા કાર ચાલકે કારને ટક્કર મારી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જયેશ પટેલના પત્ની એરપોર્ટથી આવતા હતા ત્યારે આ ઘટના બની. અકસ્માત બાદ બે શખ્સ ફરાર થઈ ગયા, પોલીસે આયુષ પરમાર નામના આરોપીની ધરપકડ કરી, CCTV ફૂટેજમાં કાર ડિવાઇડર સાથે ભટકાઈ તે જોવા મળ્યું. N Division traffic police એ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Published on: September 03, 2025