અંબાજી ભાદરવી પૂનમ ૨૦૨૫: AIથી મેળા પર નજર, પોલીસની ડિજિટલ પહેરેદારી.
અંબાજી ભાદરવી પૂનમ ૨૦૨૫: AIથી મેળા પર નજર, પોલીસની ડિજિટલ પહેરેદારી.
Published on: 03rd September, 2025

અંબાજીમાં પ્રથમવાર ગુનાહિત તત્વોને ડામવા AI ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. AI સર્વેલન્સથી શંકાસ્પદ હલનચલન, ગુમ યાત્રિકો અને ભીડ પર નજર રખાશે. CCTVથી લાઈવ મોનીટરીંગ થશે અને પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે. મંદિરમાં કેટલા લોકોએ દર્શન કર્યા તેનો અંદાજ મેળવી ભીડ નિયંત્રણ કરાશે. યાત્રિકોની સુરક્ષા માટે આધુનિક ઉપકરણોથી પોલીસ કાર્યરત છે. "શો માય પાર્કિંગ" એપથી પાર્કિંગ નિયોજન થશે.