પોલીસ ભરતી બોર્ડ જાહેર કરેલા DV List ના નામ નો સર્વે કર્યા બાદ પુરુષ ઉમેદવારોનું નીચે મુજબ મેરિટ અટકવાની પૂરી સંભાવના છે.
પોલીસ ભરતી બોર્ડ જાહેર કરેલા DV List ના નામ નો સર્વે કર્યા બાદ પુરુષ ઉમેદવારોનું નીચે મુજબ મેરિટ અટકવાની પૂરી સંભાવના છે.
Published on: 03rd September, 2025

કુલ જગ્યા અને DV માટે બોલાવેલ ઉમેદવારોની સંખ્યા
Total (M + F) DV
GENERAL 5128 10333
EWS 1393 2781
SC 814 1631
ST 1800 1632
SEBC 2865 5737
એનાલિસિસ ના આધારે અંદાજિત કટ ઓફ
GENERAL EWS SEBC SC ST
બિન હથિયારી 131 124 127 120 98 
હથિયારી 128 120 123 116 92 
જેલ સિપાહી 125 118 120 115 89 
SRPF 124 116 119 112 86 

Note: આ અનુમાનમાં CCE B ગ્રુપ તેમજ Tet-TAT પરીક્ષામાં પાસ થયેલા કોમન ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવ્યાં નથી