Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 1400થી વધુ મોત, ભારતની મદદ અને મોકલેલી સામગ્રી.
Published on: 03rd September, 2025
વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે ભારત અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જરૂર પડ્યે તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડશે. તાલિબાને મદદ માટે અપીલ કરી છે. બ્રિટન, ચીન સહિત ઘણા દેશોએ રાહત સહાયની ઓફર કરી છે. ભારતે ધાબળા, તંબુ, સ્વચ્છતા કીટ, જનરેટર, દવાઓ સહિત 21 ટન રાહત સામગ્રી મોકલી છે. PM મોદીએ પણ શક્ય તમામ મદદની તૈયારી દર્શાવી.

Published on: September 03, 2025
Published on: 03rd September, 2025