દ્રોણાચાર્ય એવોર્ડી સંજય ભારદ્વાજનું મારવાડી યુનિવર્સિટીમાં વ્યાખ્યાન: 850+ વિદ્યાર્થીઓએ ક્રિકેટ કોચ પાસેથી કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું.
દ્રોણાચાર્ય એવોર્ડી સંજય ભારદ્વાજનું મારવાડી યુનિવર્સિટીમાં વ્યાખ્યાન: 850+ વિદ્યાર્થીઓએ ક્રિકેટ કોચ પાસેથી કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું.
Published on: 03rd September, 2025

MU Human Library Lecture Series અંતર્ગત દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા ડૉ. સંજય ભારદ્વાજે ક્રિકેટમાં મહેનત, પ્રેક્ટિસ અને સંકલ્પનું મહત્વ સમજાવ્યું. 850થી વધુ વિદ્યાર્થીઓને ફિટનેસ, કોચિંગ અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રો વિશે માહિતી આપી. તેમણે મારવાડી યુનિવર્સિટીના કેમ્પસની પ્રશંસા કરી. આ સેશન Beyond the Syllabus અંતર્ગત યોજાયું હતું.