જલ ઝીલણી એકાદશી: સ્વામિનારાયણ મંદિરોમાં ભવ્ય ઉજવણી, ભગવાનને નૌકાવિહાર કરાવી જળક્રીડાનો આનંદ માણ્યો.
Published on: 03rd September, 2025
ભાદરવા સુદ એકાદશી એટલે જલઝીલણી એકાદશી નિમિત્તે સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનને નૌકાવિહાર કરાવવામાં આવ્યો. સ્વામિનારાયણ ભગવાને ગઢપુર, કારીયાણી, Ahmedabad જેવા સ્થળોએ જળક્રીડા કરી હતી. સંતોએ દિવ્ય લીલાના કીર્તનો રચ્યા છે. આજે પણ આ પરંપરા જીવંત છે. સંતો-ભક્તો ભગવાનને નાવમાં બિરાજમાન કરી જળમાં ઝીલાવે છે. સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે જલઝીલણી એકાદશીનો આધ્યાત્મિક મર્મ સમજાવ્યો છે કે, ભવસાગર પાર કરવા ભગવાનની શરણાગતિ જરૂરી છે.

Published on: September 03, 2025