ચીન: અમે કોઇથી ડરતા નથી; જિનપિંગે કિમ-પુતિન સાથે મળીને USને ચેતવણી આપી.
ચીન: અમે કોઇથી ડરતા નથી; જિનપિંગે કિમ-પુતિન સાથે મળીને USને ચેતવણી આપી.
Published on: 03rd September, 2025

જિનપિંગે ટ્રમ્પને સંદેશ આપ્યો કે ચીન કોઈના દબાણમાં નથી અને તેના ઉદયને કોઈ રોકી શકે તેમ નથી. બેજિંગમાં પુતિન અને કિમ જોંગ ઉન સાથે મંચ પર ઉભા રહીને જિનપિંગે થિયાનમેન સ્ક્વેરમાં 50,000 લોકોને સંબોધતા આ વાત કહી. તે સાથે ટ્રમ્પે ચીન પર US સામે ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો.