પાટણ લાડી લોહાણા સિંધી સમાજ: જૂની કારોબારીને ફરી તક, હરેશકુમાર લાલવાણી પ્રમુખ સહિત હોદ્દેદારોની પુનઃવરણી.
Published on: 03rd September, 2025
પાટણ લાડી લોહાણા સિંધી સમાજની જનરલ મીટિંગમાં જૂની કારોબારી ભંગ કરી નવી કારોબારી નિમવાની પ્રક્રિયા હાથ ધરાઈ. સભ્યોએ જૂની કારોબારીને જ ફરી કાર્યભાર સોંપવાની માગણી કરી. હરેશકુમાર એન. લાલવાણી પ્રમુખ, જગદીશકુમાર ભોજરાજમાલ ઠક્કર સેક્રેટરી, જગદીશભાઈ બચાની જોઈન્ટ સેક્રેટરી, ચંદનભાઈ વિરવાણી ખજાનચી, હરેશકુમાર રેલુમલ ઠક્કર ઉપપ્રમુખ તરીકે કાર્યરત રહેશે. પરષોત્તમભાઈ માધવદાસ ઠક્કર ઓડિટર અને ચંદ્રકુમાર કુંદનલાલ ઠક્કર મીડિયા પ્રભારી રહેશે. સ્વામી લીલાશાહ ભગવાન અને ભગવાન શ્રી ઝૂલેલાલના જયકારા સાથે અભિનંદન.

Published on: September 03, 2025