પોલીસ ભરતી બોર્ડ જાહેર કરેલા DV List ના નામ નો સર્વે કર્યા બાદ મહિલા ઉમેદવારોનું નીચે મુજબ મેરિટ અટકવાની પૂરી સંભાવના છે.
પોલીસ ભરતી બોર્ડ જાહેર કરેલા DV List ના નામ નો સર્વે કર્યા બાદ મહિલા ઉમેદવારોનું નીચે મુજબ મેરિટ અટકવાની પૂરી સંભાવના છે.
Published on: 03rd September, 2025

કુલ જગ્યા અને DV માટે બોલાવેલ ઉમેદવારોની સંખ્યા
Total (M + F) DV
GENERAL 5128 10333
EWS 1393 2781
SC 814 1631
ST 1800 1632
SEBC 2865 5737
એનાલિસિસ ના આધારે અંદાજિત કટ ઓફ
GENERAL EWS SEBC SC ST
બિન હથિયારી 108 94 93 88 84 
હથિયારી 106 88 87 85 82 
જેલ સિપાહી 104 82 82 82 80 

Note: આ અનુમાનમાં CCE B ગ્રુપ તેમજ Tet-TAT પરીક્ષામાં પાસ થયેલા કોમન ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવ્યાં નથી