વડોદરામાં સ્કૂલ બસની બ્રેક ફેલ થતાં થાંભલા સાથે અથડામણ; મોટી દુર્ઘટના ટળી.
વડોદરામાં સ્કૂલ બસની બ્રેક ફેલ થતાં થાંભલા સાથે અથડામણ; મોટી દુર્ઘટના ટળી.
Published on: 28th July, 2025

Vadodara Accident: કારેલીબાગ બાદ વડોદરામાં અકસ્માતો ચાલુ છે. દિવાળીપુરા વિસ્તારમાં નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસની બ્રેક ફેલ થતાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસને ઇલેક્ટ્રિક થાંભલામાં ભટકાવી. બસ રોકાઈ ગઈ અને મોટી દુર્ઘટના ટળી, અન્ય વાહનો બચી ગયા.