ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 36626 લોકોનાં અકસ્માતમાં મોત, હેલ્મેટ-સીટ બેલ્ટ વિના કેટલા લોકોએ જીવ ગુમાવ્યાં?
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 36626 લોકોનાં અકસ્માતમાં મોત, હેલ્મેટ-સીટ બેલ્ટ વિના કેટલા લોકોએ જીવ ગુમાવ્યાં?
Published on: 28th July, 2025

ગુજરાતમાં 5 વર્ષમાં અકસ્માતમાં 36626 લોકોના મોત થયા છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા વિના કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તેની માહિતી આપવામાં આવી છે. માર્ગ સલામતી માટે જાગૃતિ વધારવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.