પશ્ચિમ બંગાળમાં ભાષા આંદોલન શરુ, Mamata Banerjee એ કહ્યું - માતૃભાષા અને માતૃભૂમિને ન ભૂલી શકીએ.
પશ્ચિમ બંગાળમાં ભાષા આંદોલન શરુ, Mamata Banerjee એ કહ્યું - માતૃભાષા અને માતૃભૂમિને ન ભૂલી શકીએ.
Published on: 28th July, 2025

પશ્ચિમ બંગાળમાં ભાષા આંદોલનની શરૂઆત મુખ્યમંત્રી Mamata Banerjee દ્વારા કરવામાં આવી. બોલપુરથી આ આંદોલન શરુ કરીને તેમણે જણાવ્યું કે તેઓ પોતાની માતૃભાષાને ક્યારેય ભૂલી શકશે નહીં. આ આંદોલન માતૃભાષાના મહત્વને દર્શાવે છે અને તેના સંરક્ષણ પર ભાર મૂકે છે.