જાણીતી Punjabi Singer Jasmine Sandlas લગ્ન વિના મા બનવા માંગે છે, નામ પણ વિચાર્યા.
Published on: 28th July, 2025
Punjabi Singer Jasmine Sandlas (39) લગ્ન વગર માતા બનવા ઈચ્છે છે, બાળક adopt કરવા નથી માંગતી. લગ્નનું કોઈ પ્લાનિંગ નથી પરંતુ માતા બનવાની ઈચ્છા છે. બધું ભગવાનની મરજીથી થશે.
જાણીતી Punjabi Singer Jasmine Sandlas લગ્ન વિના મા બનવા માંગે છે, નામ પણ વિચાર્યા.

Punjabi Singer Jasmine Sandlas (39) લગ્ન વગર માતા બનવા ઈચ્છે છે, બાળક adopt કરવા નથી માંગતી. લગ્નનું કોઈ પ્લાનિંગ નથી પરંતુ માતા બનવાની ઈચ્છા છે. બધું ભગવાનની મરજીથી થશે.
Published on: July 28, 2025