14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજાની ધડબડાટીની આગાહી.
14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજાની ધડબડાટીની આગાહી.
Published on: 28th July, 2025

ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે બપોરના 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું. આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.