થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે સમાધાન: મલેશિયામાં હાઈ-લેવલ બેઠક બાદ જાહેરાત, ચીન-અમેરિકાની મદદ.
Published on: 28th July, 2025
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ બાદ તત્કાલ સીઝફાયર થયું. મલેશિયામાં હાઈ-લેવલ બેઠક બાદ વડાપ્રધાને જાહેરાત કરી કે સરહદ સંઘર્ષનો અંત લાવવા બંને દેશો સહમત થયા છે. મલેશિયાએ મધ્યસ્થી કરી, જેમાં અમેરિકાની ટીમે પણ મદદ કરી. કંબોડિયન વડાપ્રધાન અને થાઈલેન્ડના કાર્યકારી વડાપ્રધાને મલેશિયામાં શાંતિ મંત્રણામાં ભાગ લીધો. Thailand And Cambodia Ceasefire.

Published on: July 28, 2025