ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ, નડિયાદમાં સૌથી વધુ 10.43 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ, નડિયાદમાં સૌથી વધુ 10.43 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ.
Published on: 28th July, 2025

ગુજરાતમાં ભારે વરસાદ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં નડિયાદમાં સૌથી વધુ 10.43 ઈંચ અને દસ્ક્રોઈમાં 10.35 ઈંચ વરસાદ થયો. ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.