ઓપરેશન મહાદેવ: પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ મુસા ઠાર કરાયો.
Published on: 29th July, 2025
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ, લશ્કર-એ-તોયબાનો કમાન્ડર હાશિમ મુસા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો. મુસા પાકિસ્તાની સેનામાં કમાન્ડો હતો અને બાદમાં તોયબામાં જોડાઈ ભારતમાં ઘૂસ્યો હતો. સોનમર્ગ હુમલાના આતંકી સહિત બે એન્કાઉન્ટરમાં ઠાર થયા. ડ્રોન અને થર્મલ ઈમેજિંગથી સર્ચ ઓપરેશન કરાયું અને AK-47, ગ્રેનેડ, IED જપ્ત કરાયા.

Published on: July 29, 2025