હવે સરકારી અને ખાનગી કંપનીઓએ દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું પડશે.
હવે સરકારી અને ખાનગી કંપનીઓએ દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું પડશે.
Published on: 29th July, 2025

CERT-In દ્વારા જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે વર્ષમાં એકવાર થર્ડ પાર્ટી દ્વારા cyber security audit ફરજિયાત કરાયું છે. આ નિયમ ડિજિટલ સિસ્ટમ્સ, પ્રક્રિયાઓ અથવા infrastructure ધરાવતી સંસ્થાઓને લાગુ થશે. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે પ્રાદેશિક નિયમનકારોને જરૂર પડ્યે એકથી વધુ વખત audit ફરજિયાત બનાવવાની મંજૂરી આપી છે.