નડિયાદ તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ખેડા જિલ્લાને ભારે વરસાદે ઘમરોળ્યું.
નડિયાદ તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ખેડા જિલ્લાને ભારે વરસાદે ઘમરોળ્યું.
Published on: 29th July, 2025

નડિયાદ અને ખેડા જિલ્લામાં અતિભારે વરસાદે તબાહી મચાવી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રવિવાર અને સોમવારના વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જોકે સોમવારે વરસાદ ઘટતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા હતા અને જનજીવન રાબેતા મુજબ પાટે આવી રહ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાંથી સત્વરે ખસી જવા સૂચના અપાઈ.