ધનસુરા-મોડાસામાં ભારે વરસાદથી માઝૂમ નદી બેકાંઠે: સીઝનમાં પહેલીવાર નવા નીર, ખેડૂતોમાં ખુશી.
ધનસુરા-મોડાસામાં ભારે વરસાદથી માઝૂમ નદી બેકાંઠે: સીઝનમાં પહેલીવાર નવા નીર, ખેડૂતોમાં ખુશી.
Published on: 27th July, 2025

ઉનાળામાં ગરમીથી નદી-નાળા સુકાઈ જાય છે અને બોરકૂવાના સ્તર નીચા જાય છે. મોડાસા અને ધનસુરા તાલુકામાં ભારે વરસાદથી માઝૂમ નદી (Majum River) બેકાંઠે વહેવા લાગી છે. મોડાસામાં 6 inch અને ધનસુરામાં 3 inch વરસાદ થતાં નદીમાં નવા નીર આવ્યા છે. આસપાસના ગામોના બોરકૂવાના સ્તર ઊંચા આવશે, ખેડૂતોમાં ખુશી.