અમદાવાદની હવા દિલ્હીની જેમ ઝેરી: સતત ૧૦ દિવસથી AQI ૨૦૦ને પાર, શ્વાસના દર્દીઓ માટે રેડ એલર્ટ.
અમદાવાદની હવા દિલ્હીની જેમ ઝેરી: સતત ૧૦ દિવસથી AQI ૨૦૦ને પાર, શ્વાસના દર્દીઓ માટે રેડ એલર્ટ.
Published on: 04th December, 2025

અમદાવાદમાં સતત ૧૦ દિવસથી હવાની ગુણવત્તા કથળી છે. શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણ વધ્યું છે, મોટા ભાગના વિસ્તારોમાં AQI ૨૦૦થી વધુ નોંધાયો છે. બોડકદેવમાં AQI ૨૨૩ છે, જ્યારે વટવા, બોપલ, સેટેલાઇટમાં પણ ૨૧૦થી વધુ છે. નિષ્ણાતોએ શ્વાસના દર્દીઓને અને વૃદ્ધોને સાવચેતી રાખવાની સલાહ આપી છે અને માસ્ક પહેરવાનું કહ્યું છે.