વિદ્યાર્થીઓમાં વધતા આપઘાત: શું સમાજ જવાબદાર છે? એક ગંભીર પ્રશ્ન.
વિદ્યાર્થીઓમાં વધતા આપઘાત: શું સમાજ જવાબદાર છે? એક ગંભીર પ્રશ્ન.
Published on: 29th July, 2025

વિદ્યાર્થીઓમાં વધી રહેલા આપઘાતના કેસની સુપ્રીમ કોર્ટે નોંધ લેવી એ દુ:ખદ બાબત છે. આ મુદ્દો કેળવણીકારો, સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોએ વિચારવા જેવો છે. કિશોર વયના વિદ્યાર્થીઓ શા માટે આપઘાત કરે છે તેના કારણો શાંતિથી શોધવા જોઈએ. આ માટે આખો સમાજ જવાબદાર છે. આ બાબતે ઉશ્કેરાયા વિના વિચારવું જોઈએ.