મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી વધતા હાઇઍલર્ટ જાહેર.
Published on: 28th July, 2025
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 49 ડેમમાં જળસ્તર 90% થી વધી ગયું છે. આ કારણે હાઇઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ડેમની આસપાસના વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

Published on: July 28, 2025