ગુજરાતમાં 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા, જેમાં 56% દીકરીઓ - એક સકારાત્મક ચિત્ર.
ગુજરાતમાં 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા, જેમાં 56% દીકરીઓ - એક સકારાત્મક ચિત્ર.
Published on: 28th July, 2025

ગુજરાત અડોપ્શન ડેટા: ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા, જેમાં 69 બાળકો અને 87 બાળકીઓનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં દત્તક લેવાયેલા 560 બાળકોમાંથી 55 ટકા એટલે કે 305 દીકરીઓ અને 255 દીકરાઓ છે, જે બાળકી દત્તક લેવાનું વધુ પ્રમાણ દર્શાવે છે.