બેંકિંગ, કેપિટલ ગુડઝ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં: સેન્સેક્સ 572 પોઈન્ટ ગબડીને 80891.
Published on: 29th July, 2025
નબળા કોર્પોરેટ પરિણામો અને યુરોપિયન યુનિયનના આકરાં ટેરિફના ડરે વૈશ્વિક બજારોમાં ઘટાડો થયો. ભારત સાથેના TRADE DEAL પર સૌની નજર છે. બેંકિંગ, કેપિટલ ગુડઝમાં વેચવાલી અને સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાંથી સેન્સેક્સ 572 પોઈન્ટ ઘટ્યો.

Published on: July 29, 2025