પંજાબમાં પૂર, હરિયાણામાં HIGH ALERT, MP-રાજસ્થાનમાં વરસાદ અને જમ્મુ-કાશ્મીરમાં ૧૫ દિવસમાં ૧૩૦ લોકોના મોત.
પંજાબમાં પૂર, હરિયાણામાં HIGH ALERT, MP-રાજસ્થાનમાં વરસાદ અને જમ્મુ-કાશ્મીરમાં ૧૫ દિવસમાં ૧૩૦ લોકોના મોત.
Published on: 01st September, 2025

દેશમાં ચોમાસું તીવ્ર બન્યું છે, પંજાબના 9 જિલ્લામાં પૂર, 1312 ગામડા અસરગ્રસ્ત. શાળાઓમાં રજાઓ લંબાવવામાં આવી. સેના અને NDRF રાહત કાર્યમાં. હરિયાણામાં નદીઓનું જળસ્તર વધ્યું, પૂરની ચેતવણી. રાજસ્થાનના 27 અને મધ્યપ્રદેશના 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. જમ્મુ-કાશ્મીરમાં ૧૩૦થી વધુ લોકોના મોત.