રશિયન એરલાઇન્સ એરોફ્લોટ પર સાઈબર એટેક થતાં અનેક ફ્લાઈટ્સ રદ, હજારો મુસાફરો અટવાયા.
રશિયન એરલાઇન્સ એરોફ્લોટ પર સાઈબર એટેક થતાં અનેક ફ્લાઈટ્સ રદ, હજારો મુસાફરો અટવાયા.
Published on: 29th July, 2025

રશિયન એરલાઇન્સ એરોફ્લોટ પર સાઈબર એટેક થતાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ થઈ. યુક્રેન-બેલારુસના હેકર્સે જવાબદારી લીધી. 300થી વધુ ફ્લાઈટ્સ ડીલે થતાં હજારો મુસાફરો અટવાયા. રશિયન સરકાર હસ્તકની અન્ય કંપનીઓ પર પણ હેકિંગનો ખતરો છે. મોટી કંપનીઓ પર હેકિંગનો ખતરો વધી રહ્યો છે.