સૂક્તા નદીમાં ઘોડાપુર: છોટા ઉદેપુરમાં દરિયા જેવા દૃશ્યો, લોકોએ માણ્યો નજારો.
સૂક્તા નદીમાં ઘોડાપુર: છોટા ઉદેપુરમાં દરિયા જેવા દૃશ્યો, લોકોએ માણ્યો નજારો.
Published on: 29th July, 2025

છોટા ઉદેપુરની સૂક્તા નદીમાં ભારે વરસાદથી ઘોડાપુર આવતા દરિયા જેવા દૃશ્યો સર્જાયા. બે દિવસથી અવિરત વરસાદથી નાળા છલકાયા છે. MP માં વરસાદથી નદીમાં પાણી વધ્યું. પથ્થરો પરથી પાણી વહેતા મોજા જેવા દ્રશ્યો જોવા લોકો ભોરદલી પંથકમાં ઉમટ્યા. આહલાદક નજારો માણી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી. આસપાસના વિસ્તારોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.