અમદાવાદ સમાચાર: રક્ષાબંધનમાં પોસ્ટ વિભાગના નવા સોફ્ટવેર ATP 2થી લોકો પરેશાન, નાણાંકીય વ્યવહારમાં મુશ્કેલી.
Published on: 05th August, 2025
રક્ષાબંધનનાં તહેવારમાં પોસ્ટ વિભાગના નવા સોફ્ટવેર ATP 2થી લોકોને નાણાંકીય વ્યવહારમાં ભારે હાલાકી પડી રહી છે. નવી એપ્લિકેશન શરૂ થતા સર્વરની સમસ્યાથી લોકો પરેશાન છે. નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં ઓવરટાઈમની વ્યવસ્થા કરાઈ છે અને 2ની જગ્યાએ 5 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. 7 ઓફિસર્સને ઓવરટાઈમ માટેની જવાબદારી સોંપાઈ છે.

Published on: August 05, 2025