સુરેન્દ્રનગરના ખેડૂતે ₹5000માં વીજળી વગરનું દેશી ફ્રિજ બનાવ્યું, જેમાં શાકભાજી 30 દિવસ સુધી તાજા રહે છે.
Published on: 28th July, 2025
સુરેન્દ્રનગરના હમીરસિંહ પરમારે ₹5000માં વીજળી વગરનું દેશી ફ્રિજ બનાવ્યું. આ ફ્રિજમાં, ઈંટોના બે લેયર, નારિયેળીની છાલ અને રેતીનો ઉપયોગ થાય છે. સતત પાણી ટપકતું રહે તેવી વ્યવસ્થાથી અંદરનું તાપમાન 10-12 ડિગ્રી ઓછું રહે છે, જેથી લીંબુ જેવા શાકભાજી 25-30 દિવસ સુધી તાજા રહે છે. આ ફ્રિજ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. તેઓ ફ્રિજની સાઇઝ પોતાની જરૂરિયાત પ્રમાણે રાખી શકે છે. આ સંશોધન બદલ તેમને બેસ્ટ ઇનોવેટિવ ફાર્મરનો એવોર્ડ પણ મળ્યો છે.

Published on: July 28, 2025