ટ્રમ્પ સરકારે H-1B અને H-4 વિઝા કામચલાઉ રદ કર્યા, અમેરિકાના ઇમિગ્રન્ટમાં ફફડાટ.
ટ્રમ્પ સરકારે H-1B અને H-4 વિઝા કામચલાઉ રદ કર્યા, અમેરિકાના ઇમિગ્રન્ટમાં ફફડાટ.
Published on: 16th December, 2025

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તંત્રએ H-1B અને H-4 વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા. વિદેશ વિભાગના મેઇલથી અમેરિકાના H-1B અને H-4 વિઝાધારકોમાં ફફડાટ થયો છે. વિઝાધારકની વર્તમાન સ્થિતિમાં ફેર નહીં પડે, પણ અમેરિકા છોડીને જશે તો પરત નહીં આવી શકે. નવી વિઝા appointment વખતે સ્ક્રુટિની થઈ શકે છે. સોશિયલ મીડિયા તપાસ સ્કીમ લાગુ કરી છે.