સિલ્વર ઓક યુનિવર્સિટીમાં જિનેટિક નિદાન પર વિશેષ સત્ર: Dr. સોનલ બક્ષી દ્વારા સાયટોજેનેટિક્સ અને મોલેક્યુલર જિનેટિક્સની માહિતી.
Published on: 06th August, 2025
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં "સાયટોજેનેટિક્સ, મોલેક્યુલર જિનેટિક્સ એન્ડ જીનોમિક્સ" વિષય પર Dr. સોનલ બક્ષીનું વક્તવ્ય યોજાયું. જેમાં જિનેટિક નિદાનમાં નવી પ્રગતિઓ વિશે માહિતી અપાઈ. બાયોટેકનોલોજી અને CCE વિભાગ દ્વારા આયોજિત સત્રમાં 120થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને કેરીયોટાઇપિંગ, FISH અને DNA સિક્વન્સિંગ જેવી ટેકનિક્સ વિશે જાણકારી મેળવી, જે જિનેટિક્સના મહત્વને સમજવામાં મદદરૂપ થઈ.

Published on: August 06, 2025