સાયલા: 10 બાળકોની તબિયત લથડતાં ફફડાટ - રસીકરણ બાદ આડઅસરથી બાળકોમાં તકલીફ થતા ચિંતા.
Published on: 09th August, 2025
સાયલાના ગોસળ ગામે 0 થી 5 વર્ષના 10 બાળકોને સરકાર દ્વારા અપાયેલી રસીથી આડઅસર થઈ. રસી મુકવાના સ્થાને ઢીમણા થવા અને પાક થવાની સમસ્યા સર્જાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ. વાલીઓમાં રોષ અને આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા. આરોગ્ય તંત્ર તપાસમાં લાગ્યું છે, લોકોમાં ભય ફેલાયો છે અને બેદરકાર કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.

Published on: August 09, 2025