રાહી ફાઉન્ડેશન અને ગ્રેટ વેવ ટ્રસ્ટ દ્વારા મિત્ર દિવસની ઉજવણી : 40 દર્દીઓને રાશન કીટ, 100 બાળકોને શૈક્ષણિક સહાય.
રાહી ફાઉન્ડેશન અને ગ્રેટ વેવ ટ્રસ્ટ દ્વારા મિત્ર દિવસની ઉજવણી : 40 દર્દીઓને રાશન કીટ, 100 બાળકોને શૈક્ષણિક સહાય.
Published on: 04th August, 2025

રાહી ફાઉન્ડેશન અને ગ્રેટ વેવ ટ્રસ્ટ દ્વારા મિત્ર દિવસ નિમિત્તે ગાંધી લેપ્રસી સેવા સંઘમાં 40 રક્તપિત્તના દર્દીઓને રાશન કીટ (ઘઉંનો લોટ, ચોખા, દાળ, મસાલા, બિસ્કિટ) આપવામાં આવી. સાથે જ, કોલોનીના 100 બાળકોને શૈક્ષણિક સહાય (ચોપડા, સ્ટેશનરી કીટ, બિસ્કિટ) અપાઈ. જયેશ પરીખ, નિહારિકા પરીખ, સ્નેહા શાહ અને માર્કંડભાઇએ રાહી ફાઉન્ડેશન તરફથી વિતરણનું સંચાલન કર્યું.