ધારપુર હોસ્પિટલમાં દર્દીના સગા માટે વિશ્રામ ગૃહ: 180 લોકો રહી શકશે, ભોજન વ્યવસ્થા, 6-8 મહિનામાં તૈયાર.
Published on: 06th August, 2025
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં દર્દીઓના સગા માટે નવા વિશ્રામ ગૃહનું ખાતમુહૂર્ત કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા કરાયું. 'રેન બસેરા' નામના આ વિશ્રામ ગૃહમાં સગાને રહેવા, જમવાની સુવિધા મળશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ભોજન માટે એસી સાથે 120 લોકોની વ્યવસ્થા અને 180 લોકો માટે ડોર્મેટરીની સુવિધા હશે. આ પ્રોજેક્ટ 6-8 મહિનામાં તૈયાર થશે.

Published on: August 06, 2025