સીમા જાગરણ મંચ ગુજરાત દ્વારા 'મંથન એક અભિયાન' કર્ણાવતીમાં શરૂ, સીમાવર્તી ગામોના વિકાસ માટે MOU.
સીમા જાગરણ મંચ ગુજરાત દ્વારા 'મંથન એક અભિયાન' કર્ણાવતીમાં શરૂ, સીમાવર્તી ગામોના વિકાસ માટે MOU.
Published on: 04th August, 2025

સીમા જાગરણ મંચ - ગુજરાત દ્વારા કર્ણાવતીમાં "મંથન - 2025" કાર્યક્રમ સાથે "મંથન - એક અભિયાન" શરૂ કરાયું. જેમાં શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક સંસ્થાઓએ સીમાવર્તી ગામના વિકાસ અંગે મંથન કર્યું. પી.કે. લહેરી અને મુરલીધરજી ભીંડાએ માર્ગદર્શન આપ્યું. પથિકભાઈ પટવારી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સીમા જાગરણ મંચ - ગુજરાત દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે MOU થયા.