ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: યુકેની કાર-વ્હિસ્કી સસ્તાં થશે; અન્ય વસ્તુઓ પણ થશે સસ્તી.
Published on: 24th July, 2025
ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં યુકેની કાર, કપડાં સસ્તાં થશે. 99% ભારતીય માલ યુકેમાં શૂન્ય ટેરિફ પર નિકાસ થશે. વ્હિસ્કી પરનો ટેરિફ 150%થી ઘટાડીને 75% કરાશે. આ કરારથી 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થવાની ધારણા છે. કાપડ, એન્જિનિયરિંગ ક્ષેત્રોને ફાયદો થશે. આર્થિક વૃદ્ધિ સાથે રોજગારી પણ વધશે.

Published on: July 24, 2025