જંતુનાશકોનું વધતું જોખમ, આરોગ્ય અને પર્યાવરણ પર હુમલો; Natural Farming એક અસરકારક વિકલ્પ.
જંતુનાશકોનું વધતું જોખમ, આરોગ્ય અને પર્યાવરણ પર હુમલો; Natural Farming એક અસરકારક વિકલ્પ.
Published on: 30th November, 2025

જંતુનાશકોના સતત ઉપયોગથી કીટકોમાં પ્રતિકાર શક્તિ વધે છે, ખેડૂતોને ખર્ચાળ દવાઓ વાપરવી પડે છે. શાકભાજી, અનાજ, દૂધમાં દવાઓના અવશેષો આરોગ્ય માટે જોખમી છે. Natural Farming દ્વારા જમીનને જીવંત રાખવા, ઝેરમુક્ત ઉત્પાદન અને માનવ આરોગ્યનું રક્ષણ થાય છે. રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ ટાળી ગાયના છાણ, મૂત્ર જેવી કુદરતી પદ્ધતિઓ અપનાવાય છે. Natural Farming રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થઈ રહી છે.