આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 metric ton ડાંગરની ખરીદી કરવામાં આવી.
આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 metric ton ડાંગરની ખરીદી કરવામાં આવી.
Published on: 04th December, 2025

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી પ્રક્રિયા શરૂ, 8 ખરીદ કેન્દ્ર ખાતે 467 metric ton ડાંગરની ખરીદી થઇ. 45 ખેડૂતોને રૂપિયા 41.70 લાખનું ચૂકવણું કરાયું. 5263 ખેડૂતોના રજિસ્ટ્રેશનમાંથી 886 ખેડૂતોને ખરીદી માટે મેસેજ મોકલાયા. આ પહેલથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહેશે.