ચોખાની નિકાસ બંધ થતા ડાંગરના ભાવ ઘટ્યા, ખેડૂતોને નુકસાન.
ચોખાની નિકાસ બંધ થતા ડાંગરના ભાવ ઘટ્યા, ખેડૂતોને નુકસાન.
Published on: 04th December, 2025

આણંદ-ખેડા જિલ્લામાં કૃષ્ણ કમોદ સહિતની ડાંગરનું ઉત્પાદન થાય છે. ચોખાની નિકાસ બંધ થતાં સ્ટોક વધ્યો છે, ભાવ ઘટ્યા છે. માવઠાથી ઉત્પાદન ઓછું હોવા છતાં, ગયા વર્ષના સ્ટોકને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સરકારે તાત્કાલિક નિકાસ ચાલુ કરવી જોઈએ, જેથી ડાંગરના ભાવ જળવાઈ રહે.