વઢવાણ પાસે નર્મદા કેનાલમાં ગાબડાંથી 200 વીઘાનું વાવેતર નિષ્ફળ ગયું
વઢવાણ પાસે નર્મદા કેનાલમાં ગાબડાંથી 200 વીઘાનું વાવેતર નિષ્ફળ ગયું
Published on: 04th December, 2025

વઢવાણના વાડલા પાસે નર્મદા કેનાલમાં ગાબડા પડવાથી 200 વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયા, ખેતરો બિનઉપયોગી બન્યા. બોટાદ બ્રાંચ કેનાલમાં લીકેજની સમસ્યા 10 વર્ષથી છે, છતાં નર્મદા વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરતા નથી. ખેડૂતોને ખેતી છોડવાનો વારો આવ્યો છે.