20 દિવસમાં રવિપાકનું 77,765 હેક્ટરમાં વાવેતર: નુકસાનની ભરપાઈ માટે ખેડૂતોની મહેનત.
20 દિવસમાં રવિપાકનું 77,765 હેક્ટરમાં વાવેતર: નુકસાનની ભરપાઈ માટે ખેડૂતોની મહેનત.
Published on: 03rd December, 2025

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાથી થયેલું નુકસાન રવિપાકમાં સરભર કરવા ખેડૂતોની કવાયત કરી રહ્યા છે. જિલ્લામાં 20 દિવસમાં 77,765 હેક્ટરમાં વાવેતર થયું છે. રવિ સીઝનમાં 82631 હેક્ટરમાં વાવેતર થયું છે. જનકભાઈ કલોત્રાના જણાવ્યા અનુસાર, પાકને સારો ઉતારો આવે તે માટે આંતરખેડ અને નિંદામણ જરૂરી છે. ઠંડી વધતા વાવેતર વધવાની શક્યતા છે પણ હાલ ગરમીના કારણે ઘઉં અને જીરૂના પાકને અસર થાય તેમ છે.