છોટાઉદેપુરમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન, ખાતર માટે મોડી રાતથી લાઈનમાં ઊભા રહેવા ખેડૂતો મજબૂર બન્યા.
છોટાઉદેપુરમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન, ખાતર માટે મોડી રાતથી લાઈનમાં ઊભા રહેવા ખેડૂતો મજબૂર બન્યા.
Published on: 03rd December, 2025

વાવણી સમયે ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં છે, છેલ્લાં ત્રણ દિવસથી દોડધામ, ગામેગામ રજળપાટ. મધ્યરાત્રીથી લાઈનો લગાવી ઊભા રહેવા મજબૂર છે. રાજ્યમાં 2.18 લાખ મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતર ઉપલબ્ધ છે. દરેક જિલ્લામાં સપ્લાય પ્લાન મુજબ વિતરણ થઈ રહ્યું છે. ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા તેમજ જરૂરિયાત પૂરતું જ ખાતર ખરીદવા અનુરોધ કરાયો છે.