GPCBની બેદરકારીથી નવસારીની મીંઢોળા નદી અતિ પ્રદૂષિત થતા ગામ છોડવાની સ્થિતિ, સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ.
Published on: 04th August, 2025
ભ્રષ્ટ GPCBએ ગુજરાતની નદીઓની દશા બગાડી, નવસારીની મીંઢોળા નદીના કિનારે રહેતા લોકો માટે પીવાનું પાણી પણ દૂષિત થયું. સ્થાનિકોએ ગામ છોડવાની વાત કરી, કારણ કે ફેક્ટરીઓનું કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે. પાણી એટલું પ્રદૂષિત છે કે બોરવેલનું પાણી પણ પીવાલાયક રહ્યું નથી, વાસણો ધોવા પણ યોગ્ય નથી. શુદ્ધિકરણના નામે કરોડોનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય છે.

Published on: August 04, 2025