દાહોદમાં વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે વેક્સિનેશન કેમ્પ યોજાયો જેમાં હિપેટાઇટિસ B વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા.
દાહોદમાં વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે વેક્સિનેશન કેમ્પ યોજાયો જેમાં હિપેટાઇટિસ B વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા.
Published on: 29th July, 2025

હેલ્થ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે અર્બન હોસ્પિટલમાં હિપેટાઇટિસ B વેક્સિનેશન કેમ્પ યોજાયો, જેમાં પ્રથમ અને બીજો ડોઝ અપાયો. DIC ખાતે HRGને હિપેટાઇટિસ B વિશે માહિતી અપાઇ, જે દૂષિત પાણી, ખોરાક અને અસુરક્ષિત સોયથી ફેલાય છે. વેક્સિનના ફાયદા, સારવાર વિશે માહિતી અપાઇ. મેડિકલ સ્ટાફ દ્વારા 35 લોકોને વેક્સિનેશન કરાયું.