કોલીખડ: ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું, દૂધ ઘરે રહ્યું, ટેન્કર પહોંચી શક્યું નથી.
કોલીખડ: ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું, દૂધ ઘરે રહ્યું, ટેન્કર પહોંચી શક્યું નથી.
Published on: 27th July, 2025

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી મોડાસાના કોલીખડ ગામના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. ગામમાં અવરજવર બંધ થતા પશુપાલકોનું દૂધ ઘરે રહ્યું, ટેન્કર ન પહોંચતા હાલાકી. ખેતરો પાણીથી ભરાયા અને પશુઓ ફસાયા, વહીવટી તંત્રની રાહત કામગીરી શરૂ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. 6 inch થી વધુ વરસાદ પડ્યો છે.